ડાંગ: સાપુતારા બન્યું ફરીવાર દાયકા પહેલાના તેના અસ્સલ મીજાજમાં
વાંસદા : તાજેતરમા સાપુતારામાં કોક્રીંટના વધતા જંગલોને કારણે છેલ્લા ૧૦ વર્ષથી વાતાવરણમાં બદલાવ સાથે તાપમાનમાં પણ વધારો નોંધાયો હતો.
જ્યારે હાલ લોકડાઉનની પરિસ્થિતિમાં પ્રદૂષણ ઘટતા વાતાવરણ પણ ચોખ્ખું થવા સાથે ઠંડકમાં વધારો...
દાહોદ જિલ્લામાં 500 થી વધુ નવા કેસ નોંધાઈ ચુક્યા છે
દાહોદ: તાજેતરમા દાહોદ જોતજોતામાં કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. હવે તો એક-એક પરિવારમાંથી અનેક લોકો, કોરોના સંક્રમિતો તરીકે બહાર આવતા ગયા છે.અને તેમાંય અનલોક-3 માં અન્ય સ્થળોએથી આવાગમન વધવા સાથે કંટાળેલા...
બનાસકાંઠામાં કોરોના વાયરસને કારણે પ્રથમવાર 65 વર્ષીય મહિલાનું મૃત્યુ
65 વર્ષીય ફાતિમા મુખીને કોરોનાના સંક્રમણ બાદ સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ મોત
પાલનપુર : તાજેતરમાં બનાસકાંઠા જિલ્લા માં કોરોના વાયરસ ને કારણે પ્રથમ મૃત્યુ નોંધાયું છે. અહીં...
અરવલ્લી: અત્યાર જુલાઈમાં સુધીમાં કોરોનાના કુલ 3090 સેમ્પલ લેવાયા : જેમાં 93નો રિપોર્ટ પોઝિટિવ...
અરવલ્લી: તાજેતરના એક અહેવાલ અનુસાર કોરોનાનું સંક્રમણ અરવલ્લીમાં વધતા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે.ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા અરવલ્લી જિલ્લામાં જુલાઈ માસમાં ૩૦૯૦ સેમ્પલ...
આણંદ: કોંગ્રેસ સમિતિમાં સોશ્યલ ડીસ્ટન્સના ધજાગરા ઉડયા !!
આણંદ: તાજેતરમાં કોરોના મહામારીને લઇને મીટીંગ સહિતના કાર્યક્રમો સોશ્યલ ડિસ્ટનસિંગ સહિતના નિયમોનું પાલન કરવા માટે અનેક વખત જાહેરાતો કરવામાં આવી રહી છે.નેતાઓ પણ સામજીક અંતર જાળવવામાટે જનતાને અપીલો કરી રહી છે. ત્યારે...