સોમવાર અને શિવરાત્રીનો શુભયોગ: વિવિધ રાશીના જાતકો અભિષેક કરી પૂણ્યતા પામશે
ભોલેનાથને રીઝવવા માટે તલ, દૂધ, દહી, મધ કે વિવિધ ફળના રસનો અભિષેક કરવાથી તન,મન, ધનની પ્રાપ્તીથાય
મહાવદ તેરસને સોમવાર તા.૪ના દિવસે શિવરાત્રી છે આ વર્ષે શિવરાત્રી અને સોમવારનો સંગમ હોવાથી આ વર્ષની શિવરાત્રીનું મહત્વ વધી જશે.શિવરાત્રીના દિવસે એકટાણુ અથવા ઉપવાસ કરીને પોતાની રાશી પ્રમાણે મહાદેવજી ઉપર વિવિધ...