જમ્મુ-કાશ્મીર અને પંજાબ બાદ ગુજરાતની કચ્છ સરહદ પર રેડ એલર્ટ
ગુજરાત સરહદેથી ઘૂસણખોરીના પગલે સેનાની ત્રણેય પાંખને સજ્જ રખાઈ
છેલ્લા બે દિવસથી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને પગલે જમ્મુ કાશ્મીર-પંજાબ બાદ ગુજરાતની કચ્છ સરહદ પર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું...
રાજ્ય કક્ષાના કોરોના નોડલએ જામનગર આવી કોરોનાની હાલની પરિસ્થિતિની સમીક્ષા કરી
જામનગર: ગુજરાત રાજ્ય સ્તરે કોરોના નોડેલ તરીકે નિમાયેલા ડો. કમલેશ ઉપાધ્યાય જામનગર આવ્યા હતા. જ્યાં તેમણે કલેકટર કચેરી ખાતે આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર સાથે બેઠક યોજી હતી.
જામનગરમાં સતત વધતા કોરોના...
ખેડા : વાણિયાવડ પાસે પાઇપ પસાર કરતાં હોબાળો
ખેડા: તાજેતરમા નડિયાદવાસીઓને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે આરઓ પ્લાન્ટની કામગીરી આખરી તબક્કામાં પહોંચી છે. જેમાં વાણિયાવડ સર્કલથી કિડની સુધી પાઇપ લાઇન ફિટ કરવાની કામગીરી ચાલી રહી છે. આ...
વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ પર રજા લઈને ફરાર આજીવન કેદી મોરબીમાંથી દબોચાયો
મોરબી : મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા ઉપરથી ફરાર થયેલ આજીવન કેદની સજા પામેલ પાકા કામના કેદીને પકડી પાડવામાં આવ્યો હતો.
ગઈકાલે તા. 31 મેના રોજ પેરોલ...
ભાવનગર: ધો.10માં નબળી ગ્રાન્ટેડ શાળાઓ ત્રણ ગણી વધી
ભાવનગર: હાલ આ વર્ષે નવી શિક્ષણ નીતિ આવી તેમાં ક્રાંતિકારી ફેફારો સૂચવાયા છે પણ હાલમાં ત્વરિત ધોરણે એક ફેરફાર શિક્ષણ વિભાગે કરવો જરૂરી છે તે છે ધો.10ના બોર્ડના પરિણામ આધારિત શાળાની...