ખેડબ્રહ્માના હરણાવ નદીના મોટા પુલ પાસે બાવળો ઉગી નિકળ્યાં !!
ખેડબ્રહ્મા : ખેડબ્રહ્માની હાલ હરણાવ નદીના નાના પુલ પાસે બાવળના ઝુંડ ઉગી નીકળ્યા હતા. નગરપાલીકા દ્વારા દુર કરવામાં આવી રહ્યા છે. અને પુર ઝડપે સફાઈ ચાલી રહી છે. પરંતુ મોટા પુલ પાસે...