સાબરકાંઠા : જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવી ઈલોલનો આર્મીમેન નિવૃત્ત થઇ પ્રાપ્ત ફરતા ગ્રામજનોએ DJના તાલે શોભાયાત્રા કાઢી સ્વાગત

0
13
/

સાબરકાંઠા : માં ભોમની રક્ષા કાજે સરહદ પર રક્ષણ કરતા સૈનિકો પ્રત્યે દેશ ઉમ્મીદ રાખતો રહ્યો છે.

સૈનિકોના જોમ અને જુસ્સાના કારણે ભારતીય નિરાંતથી ઊંઘી શકે છે. ત્યારે જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા ઈલોલના આર્મીમેન ચીમનભાઈ નોળાજી વણઝારા નિવૃત્ત થતાં વતન આવ્યા હતા. તેઓ 183 બટાલિયનમાં હતા. તેઓ નિવૃત્ત થઈને આવ્યા ત્યારે તેમનું વતન ઈલોલમાં ડીજેના તાલે સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ આર્મીજવાનને ફૂલોના હાર પહેરાવીને ગામમાં ધામધૂમ શોભાયાત્રા કાઢી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/