તાપી: નિઝરના ડાબરી આંબા ફળિયાના રહીશોએ સ્મશાને પહોંચવા ઠાઠડી સાથે નદી ઓળંગવી પડી!!
તાપી જિલ્લાના નિઝર તાલુકાના નિઝર ગામે ડાબરી આંબા ફળીયામાં યુવકનું માંદગીથી મોત થતાં યુવકની ઠાઠડી લઇને ડાઘુઓ ૫ થી ૬ ફૂટ ઉંડી નદી પાર કરીને સ્મશાને પહોંચ્યા હતા. ગ્રામ પંચાયત દ્વારા...















