તાજેતરમા તાપી વ્યારાની સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. આઉટ સોર્સિંગ હેઠળ કામ કરતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે.
વિશ્વા એન્ટરપ્રાઇઝ નામની કંપનીના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. છેલ્લા બે મહિનાથી પગાર ન મળતા કર્મચારીઓએ હડતાળનું હથિયાર ઉગામ્યુ. દર્દીઓની સિવિલ હોસ્પિટલ બહાર લાંબી કતાર લાગી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide