વલસાડ : વાપી રેલવે ટ્રેક પાસેથી 7 વર્ષ પહેલા ત્યાજેલા બાળકને રાજકોટના નવા માતા પિતાનો આશ્રય મળ્યો!!

0
25
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

તાજેતરમાં વલસાડ જિલ્લાના વાપી રેલવે ટ્રેક પાસેથી આજથી 7 વર્ષ અગાઉ એક માતા પિતાએ ત્યજીદીધેલી હાલતમાં બાળક રેલવે પોલીસ ને મળી આવ્યું હતું.

જે બાદ વાપી GRPની ટીમે આજુબાજુના વિસ્તારમાં બાળકના માતા પિતાને શોધવાના ઘણા પ્રયાસો.કરવામાં આવ્યા હતા. 5 વર્ષના ત્યજીદેવાયેલા બાળકને વલસાડ CWC સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું. તેમજ બાળકને ગૃહમાં મોકલી આપવામાં આવ્યું હતું. રાજકોટના એક પરિવારે કુલદીપકને દત્તક લેવાના નિર્ણય સાથે સરકારમાં બાળક દત્તક લેવાની માંગણી કરી હતી. તેમને બાળક એલોર્ટ કરતા આજરોજ ધરાસણા બાળ ગૃહ ખાતે નવા માતા પિતાની ગૃહમાંથી વિદાય લઈને ઉજ્વળ ભવિષ્ય માટે ગૃહના બાળકો અને કર્મચારીઓએ ગુહના એક બાળકનો કબ્જો તેના નવા માતા પિતાને સોંપ્યો હતો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/