મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા માટેલ ગામે જુગારની રેડ કરવા ગયેલ પોલીસેને જુગારીઓની સાથે ઘરમાંથી દારૂ બીયરનો જથ્થો પણ મળી આવ્યો હતો જેથી પોલીસે જુગાર અને દારૂનો કેસ કરીને કુલ સાત આરોપીની ધરપકડ કરેલ છે
વાંકાનેર તાલુકા ના માટેલ ગામે આરોપી મહેશભાઇ વજેરામભાઇ ગોંડલીયાના રહેણાંક મકાને જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ૭ જુગારી ૬૫૯૧૦ ના મુદામાલ સાથે મળી આવ્યા હતા જેમાં ઘરધણી મહેશભાઇ તેમજ બીજલભાઇ ભીમાભાઇ ધણોજા, વજાભાઈ વાલજીભાઇ વીજવડીયા, રાણાભાઇ વાલજીભાઇ કાંજીયા, રાહુલભાઇ બેચરભાઈ ઘણોજા, પ્રકાશભાઇ સીંધાભાઇ પૈસોજા અને સંજયભાઇ ભુદરભાઇ ઝરવરીયાનો સમવેશ થાય છે તેમજ આ કામના આરોપી મહેશભાઇ વજેરામભાઇ ગોંડલીયાના ઘરમાંથી ઇગ્લીશ દારૂની શીલ પેક બોટલ નંગ ૧૦ તેમજ બીયર સાત નંગ મળી આવ્યા હતા જેથી ૩૩૦૦ ની કિમતનો દારૂ બીયર પણ કબજે કર્યો હતો
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide