
મોરબી: મોરબીના ‘દિવ્યદ્રષ્ટિ’ ન્યુઝના પ્રેસ પ્રતિનિધિ નિમેષભાઈ કાવર અને તેમના ધર્મપત્ની શ્રીમતી જલપાબેનના સુપુત્ર ચી. વિશ્વ નો આજે બીજો જન્મદિન હોય તેમના પરિવારમાં આનંદ નો માહોલ છે ત્યારે આ અવસરે તેમને તેમના સ્નેહીજનો અને મિત્રવર્તુલ તરફથી ખૂબ ખૂબ જન્મદિનની શુભેછાઑ મળી રહેલ છે ચી. વિશ્વ ને તેના જન્મદિનની દિવ્યદ્રષ્ટિ પરિવાર પણ શુભકામનાઓ પાઠવે છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide













Comments are closed.