મોરબી: પ્રેસ પ્રતિનિધિ નિમેષભાઈ કાવર ના સુપુત્ર ચી. વિશ્વ નો આજે જન્મદિન

51
421
/
/
/

મોરબી:  મોરબીના ‘દિવ્યદ્રષ્ટિ’ ન્યુઝના પ્રેસ પ્રતિનિધિ નિમેષભાઈ કાવર અને તેમના ધર્મપત્ની શ્રીમતી જલપાબેનના સુપુત્ર ચી. વિશ્વ નો આજે બીજો જન્મદિન હોય તેમના પરિવારમાં આનંદ નો માહોલ છે ત્યારે આ અવસરે તેમને તેમના સ્નેહીજનો અને મિત્રવર્તુલ તરફથી ખૂબ ખૂબ જન્મદિનની શુભેછાઑ મળી રહેલ છે ચી. વિશ્વ ને તેના જન્મદિનની દિવ્યદ્રષ્ટિ પરિવાર પણ શુભકામનાઓ પાઠવે છે

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

51 COMMENTS

Comments are closed.