મોરબી : ઘડિયાલના કારખાનામાં નોકરીએ જવાનું કહીને યુવતી ગુમ

0
294
/

મોરબી : મોરબીના વણકર વાસમાં રહેતી યુવતી ઘડિયાલના કારખાનામાં નોકરીએ જવાનું કહીને યુવતી ગુમ થયાની નોંધ થતા એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મોરબીના વણકર વાસમાં રહેતી મનીષાબેન ભાવેશભાઈ પરમાર ઉ.વ.21 નામની યુવતી ગતતા.7ના રોજ ઘરેથી લાતી પ્લોટમાં આવેલા અંબિકા ઘડિયાલના કારખાનામાં નોકરી ઉપર જવાનું કહીને લાપતા થઈ ગઈ હતી.યુવતી સમયસર પરત ન ફરતા અંતે તેના પિતા ભાવેશભાઈ બાબુભાઇ પરમારે તેમની પુત્રીની ગુમસુદા એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવતા પોલીસે યુવતીની શોધખોળ હાથ ધરી છે

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/