મોરબી: લાલપર નજીક સિરામિક ઓરડીમાંથી ત્રણ વર્ષ પૂર્વે સગીરાનું અપહરણ કરાયું હોય જે આરોપીને આખરે ઝડપી લેવામાં એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમને સફળતા મળી છે
મોરબી જીલ્લામાંથી સગીર બાળકોના થયેલ અપહરણ ના ગુન્હાઓના ભેદ ઉકેલવા મોરબી એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમ કાર્યરત હોય જેમાં મોરબીના લાલપર નજીક સિરામિક ફેક્ટરીની ઓરડીમાંથી આરોપી પીન્ટુ નરસિંહ બહાદુર રહે યુપી વાળો સગીરાનું અપહરણ કરી ગયો હોય જે આરોપી યુપી હોવાની બાતમીને આધારે ટીમને ઉત્તરપ્રદેશ રવાના કરી હતી અને આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી હતી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide