મોરબીના સામાજિક કાર્યકર એવા હિતેશભાઈ આદ્રોજા નો આજે જન્મદિન

88
425
/

મોરબી: મોરબીના ઘુનડા રોડ પર આવેલ ક્રિષ્ના સ્કૂલની બાજુમાજ આવેલ શિવમ પેલેસમાં રહેતા સામાજિક કાર્યકર એવા હિતેશભાઈ શાંતિલાલ આદ્રોજાનો આજે જન્મદિન હોય આ અવસરે તેમના મીત્રો એવા સતિષભાઈ ઘોડાસરા અને કાળુભાઇ ડેકવાડિયા તરફથી જન્મદિનની ખૂબ ખૂબ શુભકામનાઓ આપવામાં આવે છે ત્યારે આ તકે ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ પરિવાર પણ એમને હાર્દિક શુભકામનાઓ આપે છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.