મોરબી: વિનય સાયન્સ સ્કૂલમાં શિક્ષકદિનની ઉજવણી કરાઇ

17
299
/
/
/

(રિપોર્ટ: દિનેશ જાકાસનીયા) મોરબી: વિનય સાયન્સ સ્કૂલમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં સ્કૂલના આચાર્ય શ્રી વિપુલભાઈ સરડવા તેમજ ટ્રસ્ટી શ્રી હરેશભાઈ ચીકાણી, સુરેશભાઇ જાવિયા તેમજ પ્રિન્સિપાલશ્રી વિજયભાઈ વેગડ અને કોમર્સ પ્રિન્સિપાલશ્રી કિરીટભાઇ કાનગડ તેમજ શિક્ષકશ્રી શિવમભાઈ મકવાણા, પાર્થભાઈ શેરશિયા તથા કિશનભાઈ વિડજા ના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં કોમેંટરી શિક્ષક તરીકે પ્રજાપતિએ પ્રેમ તેમજ ભૌતિક વિજ્ઞાન શિક્ષક તરીકે સુતરીયા ડોલીબેન, તેમજ ગણિત શિક્ષક તરીકે કડીવાર મૌલિક, તથા અંગ્રેજી શિક્ષક તરીકે સિજુ નરેશ,  જાલરિયા જિકલબેન, સંસ્કૃત શિક્ષક તરીકે ડાંગર શિવમ સહિતના વિસયારથીઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

 

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner

17 COMMENTS

Comments are closed.