કોરોનાની મહામારી ના કારણે લોકોનું રોજબરોજ નું તમામ રૂટિન વર્ક ખોરવાઈ ગયું છે.બાળકો અને યુવા લોકો ઘરમાં રહીને કંટાળી ગયા હશે.કોરોના સામે રક્ષણ મેળવવા માટે ઇમ્યુનિટી અને ફિઝિકલ ફિટનેસ ખૂબ જરૂરી હોય છે.
👉થોડા સમય માજ નવરાત્રી આવી રહી છે અને ગુજરાતી લોકો આ તહેવારને મન ભરીને માણે છે. આ વખતે જાહેર આયોજન કેન્સલ છે પરંતુ ગરબાપ્રેમી લોકોને નિરાશ થવાની જરૂર નથી.તમારા ઘરે રહીને આ નવરાત્રી ની ઉલ્લાસથી ઉજવણી કરી શકો છો.
👉અત્યાર ના સંજોગોમાં ઘરની બહાર નીકળીને કોઈ જીમમાં કે ડાન્સ કે ગરબા કલાસીસ માં જવાનું શક્ય નથી અને સલામત પણ નથી.ત્યારે મોરબી ની અમિષા એ વર્કશોપ ની જબરદસ્ત સફળતા પછી હવે ઓનલાઈન કલાસીસ ની શરૂવાત કરી રહી છે.આ ઓનલાઈનકલાસ માં ડાન્સ,એરોબિક્સ, ગરબા,બોકવા, વેઇટલોસ વર્કઆઉટ, ડાન્સિંગ વર્કઆઉટ તેમજ ડાયટ ટિપ્સ આપને ઘરબેઠા શીખવા મળશે.
👉સોસિયલ ડિસ્ટનસ તેમજ બીજી કોઈ ઝંઝટ વિના તમારા ઘરેજ ઓનલાઈન આપનું ફિઝિકલ ફિટનેસ તેમજ ગરબા ની મજા મેળવી શકો છો.
👉ડો.અમિષા રાચ્છ ફિજીયોથેરાપીસ્ટ ડોકટર છે અને કોરિયોગ્રાફર તેમજ સર્ટિફાઇડ ફિટનેસ ટ્રેઇનર છે.અમિષા ભરતનાટ્યમ માં વિશારદ છે અને પોતાની યુટ્યુબ ચેનલ પણ ધરાવે છે.
👉 આ માટે એક ફ્રી ડેમો કલાસ નું આયોજન કરેલ છે.જેમાં તમામ લોકો તદ્દન ફ્રી માં ઓનલાઈન જોઈન થઈ શકશે.વધુ માહિતી અને રજિસ્ટ્રેશન માટે મોબાઈલ No.8780041764 પર કોન્ટેકટ કરી શકો છો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide