હળવદ તાલુકા પંચાયતના મહિલા સદસ્યનું કોરોનાથી મૃત્યુ

0
312
/

હળવદ  હાલમા થોડા સમય પહેલા યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠક ઉપરથી ચૂંટણી લડેલા રણછોડગઢ ગામે રહેતા અને સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં રણછોડગઢ તાલુકા પંચાયતની સીટ પર ભાજપ તરફથી વિજેતા બનેલા નેહાબેન સિહોરા કોરોનાથી સંક્રમિત થાય હતા જેથી કરીને તેઓને સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ગઇકાલે તેમનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/