મોરબી :ગજાનનપાર્ક સોસાયટીમા જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રીમતી જાનકીબેન કૈલા દ્વારા રેપીડ સ્ટેસ્ટ કેમ્પ યોજાયો

0
206
/

હાલના સમય માં ગજાનંદ પાર્ક ના રહીશોને તમામ પ્રકારની મેડિકલ સારવાર મલી રહે એ હેતુથી ગજાનંદ પાર્કના પ્રમુખશ્રી જયદેવસિંહ જાડેજા દ્વારા જરૂરી તમામ મેડિકલ સાધનો તથા જરૂરિ દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવીછે. આજે મોરબી જિલ્લા પંચાયત ના ઉપ પ્રમુખ શ્રીમતી જાનકીબેન જીજ્ઞેશ ભાઈ કૈલા તથા ભાજપ અગ્રણી જયઅંબે ગ્રુપના પ્રમુખ શ્રી જીજ્ઞેશભાઈ કૈલા દ્વારા ગજાનંદ પાર્ક સોસાયટીના રહીશો માટે તથા સોસાયટીના રહીશોને ઘરબેઠા સારવાર મલી રહેએ હેતુથી સોસાયટીમાં કોરોના રિપોર્ટ માટે રેપીટ સ્ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
આ કેમ્પની સંપૂર્ણ કામગીરી ગજાનંદ પાર્ક કમિટીના બહેનો દ્વારા કરવામાં આવી હતી જેમાં સોસાયટીના ઉપ પ્રમુખ શ્રી ગાયત્રીબેન દવે. કોમલ બેન કલોલા. રીટાબેન ચંદેસરા. કયલાસબા વાઘેલા. કવિતાબેન દાવા. નીતા બેન ચૌહાણ એ પોતાની હાજરી આપી હતી.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/