મોરબી :આજે સાંજે સોમવતી અમાસના સીધેશ્વર મહાદેવના મંદિરે મહાઆરતીનું આયોજન

0
70
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: ક્રિષ્ના બુધ્ધભટ્ટી] મોરબી : આવતીકાલે તા. 30ને સોમવારના રોજ સાંજે 6.30 કલાકે ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ, માર્કેટિંગયાર્ડની સામે આવેલા સીધેશ્વર મહાદેવના મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મહાઆરતી દાતા ત્રીવેદી એસોસીયેટસ તથા સદગુરુ ફ્લાયર G.I.D.C. વાળા તથા ભાવિક ગજ્જર યુટ્યુબરના સંગીતના તાલે મહા આરતી તથા આતીષબાજી અને પ્રસાદી દીપ્રમાળાનું આયોજન કરાયું છે. આ દરમ્યાન તમામ શિવ ભક્તોને આરતીના દર્શન કરવા માટે મંદિરના મહંત પ્રવિણગીરી બાપુએ ભાવભર્યુ આમંત્રણ પાઠવ્યું છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/