નાયબ પોલીસ અધિક્ષક શ્રી વિરલભાઈ દલવાડી સાહેબનું મોરબી ખાતે હસમુખભાઈ વામજા (મોરબી) તથા અંબાલાલ સદાદિયાએ (સુરત) પ્રજાપતિ સમાજના પવિત્ર પ્રતિક ચાકડો,શ્રી દક્ષ પ્રજાપતિ સમાજનો અમુલ્ય અંક અર્પણ કરી,શાલ ઓઢાડી સન્માન કર્યુ.વિરલ સાહેબને અભિનંદન આપી મોરબી ખાતે નિયુક્ત થઈને પધારવા બદલMOST WEL COME કરી આવકાર્યા
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide