[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: આજરોજ આપડા મોરબી માળિયા વાળંદ સમાજ નાં પુર્વ પ્રમુખ શ્રી શાંતિ ભાઈ વલમજી ભાઇ અધારા ની પોત્રી ધ્યાની બેન કાર્તિક ભાઈ અધારા નો જન્મ દિવસ હોય તેમના જન્મ દિવસ નું એક ઉત્તમ ઉદાહરણ સમાજ માં સ્થાપિત કર્યું હતું અને આ સંગાથ વૃદ્ધાશ્રમમાં જય ત્યાં વૃદ્ધો સાથે જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી અને વૃદ્ધો ને મનગમતા ભોજન પીરસી તમામના આશિર્વાદ મેળવ્યા હતા આપડા સમાજ માં હરહંમેશ સેવા માટે તત્પર રહેતા અને સમાજ હિતેચ્છુ શાંતિ ભાઈ વલમજી ભાઇ અધારા નાં આ ઉમદા કાર્ય ને સમાજે પ્રેરણા મેળવી હોવાની અખબારી યાદી મળે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
