મોરબીના સ્વ. પંકજભાઈ હરિલાલ કોટકનું દુઃખદ અવસાન

0
22
/

સ્વ. હરિલાલ ભાણજીભાઈ કોટકના સુપુત્ર તથા મિનેશભાઈ કોટક, સંગીતાબેન અઢીયા, હિનાબેન તન્નાના ભાઈ તથા નેહલભાઈ અને વિરલભાઈના પિતાશ્રી તેમજ શ્રી ગોરધનભાઈ ચકુભાઈ કારિયાના જમાઈ આજ રોજ તા. ૧૨.૧૦.૨૦૨૫, આસો વદ ૬ ને રવિવારના શ્રીજી ચરણ પામેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાથના

 

: સદ્ગતનું બેસણું :

તારીખ : ૧૩-૧૦-૨૦૨૫, સોમવાર, સમય : સાંજે ૪ થી ૬ કલાકે સરનામું : શ્રી ગુરૂલાભદે હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી.

-: લી. :-

શ્રી મીનેષભાઈ હરિલાલ કોટક શ્રી નેહલભાઈ પંકજભાઈ કોટક શ્રી વિરલભાઈ પંકજભાઈ કોટક

-: પીયર પક્ષ :-

શ્રી જયસુખભાઈ ગોરધનદાસ કારીયા શ્રી ધીરજલાલ ગોરધનદાસ કારીયા

પીયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/