સરકાર દ્વારા પાણીની મોરબી જીલ્લામાં સંગ્રહ શક્તિ વધે તેના માટે થઈને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જો કે, અધિકારી અને પદાધિકારી દ્વારા મળીને નાણાકીય કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને કોઇપણ પ્રકારના કામ કર્યા વગર જ માત્ર બીલ બનાવીને સરકારની તિજોરીમાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા જો કે, આ કૌભાંડ સામે આવ્યું ત્યારે ઓલ રેડી ૧૦ કરોડથી વધુની રકમના બોગસ બીલ બનાવીને મંજુરી માટે મૂકી દેવામાં આવ્યા હતા જો કે, સરકારે તમામ બીલના ચૂકવણા ઉપર બ્રેક લગાવી દેતા હાલમાં ૧૦ કરોડથી વધુની રકમ બચી ગઈ છે તેવું અધિકારી સુત્રો પાસેથી જાણવા મળ્યું છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide