રાજય સરકાર તરફથી ૧૨ આઈએએસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે જેમાં મોરબી જિલ્લા કલેકટર આર.જે. માકડીયાને પણ રાજ્ય સરકાર તરફથી બઢતી આપવામાં આવી છે
રાજ્ય સરકાર દ્વારા ૨૦૦૪ની બેચના ૧૨ આઈએએસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. તેઓને સુપર ટાઈમ સ્કેલ લેવલ ૧૪ પે મેટ્રિક્સ ૧,૪૪,૨૦૦ –૨,૧૮,૨૦૦મા સમાવવામાં આવ્યા છે.જેમાં મોરબી જિલ્લા કલેકટર આર.જે. માકડીયાને પણ બઢતી આપવામાં આવી છે.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide