હળવદ : સુસવાવ ગામે યુવાનનું ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત

0
122
/
/
/

હળવદ : હળવદ તાલુકાના સુસવાવ ગામે રહેતા યુવાનનું ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે આવેલ રેલવે સ્ટેશન નજીક રહેતા અને ખેત મજુરી કરતા મૂળ છોટા ઉદેપુરના વતની કમલેશભાઈ વાવણાભાઈ રાઠવા ઉ.વ.32 નામનો યુવાન ગતતા.26 ઓગસ્ટના રોજ ગામમાં આવેલ નાનજીભાઈની વાડીએ ખેતમજૂરી કરવા ગયો હતો અને તે સમયે આ યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા પ્રથમ સારવાર અર્થે સુરેન્દ્રનગર બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો.જ્યાં તેનું ગતતા.27 ઓગસ્ટના રોજ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.હળવદ પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner