મોરબીના સેવાભાવી યુવાન એલિશ ઝલારિયાએ રક્તદાન કરી પોતાનો જન્મદિન ઉજવ્યો

0
67
/
/
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: ‘ એક્ટિવ ફાઉન્ડેશન’ ના મોભી અને સેવાભાવી યુવાન એલીશ ઝલરિયા એ પોતાનો જન્મદિન રક્તદાન કરી ને ઉજવ્યો હતો
વધુ વિગતો મુજબ છેલ્લા ઘણા સમયથી ‘સેવા પરમો ધર્મ’ સૂત્ર ને વરેલા અને સેવાભાવી યુવાન એલિશભાઈ ઝલારીયા એ આજરોજ પોતાના જન્મદિનની રક્તદાન કરી અને ઉજવણી કરી હતી

એલિશભાઇ ઝાલરીયા નો ટૂંકો પરિચય આપી એ તો છેલ્લા ઘણા સમયથી તેઓ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે વાવાઝોડા વચ્ચે પણ જરૂરિયાત મંદો ને ફૂડ વિતરણ કરવાની વાત હોય કે પછી કોરોનાના કપરા કાળમાં કોવિડ દર્દીઓને ફૂડ પેકેટ પહોંચાડવાની વાત હોય એલીશભાઇ ઝાલરીયા અને તેમની સંસ્થા એક્ટિવ ફાઉન્ડેશન સતત ખડે પગે રહેતું આવ્યું છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉન સમયે પણ એલિસભાઈ ઝાલરીયા તથા તેમની ટીમ સતત ખડે પગે રહી અને જરૂરિયાતમંદ સુધી ફૂડ પેકેટ વિતરણ કરી અનોખી સેવા કરેલ હતી જેની નોંધ મોરબીના છેવાડાના માનવીઓ પણ લઈ રહ્યા છે જરૂરિયાતમંદ લોકો માટે એલિષભાઈ ઝાલરીયા અને તેમની સંસ્થા ખરેખર આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ત્યારે એક્ટિવ ફાઉન્ડેશન સંસ્થાના યુવાન મોભી એલિશભાઈ ઝાલરીયા નો આજે જન્મદિન હોય તેમના પરિવારજનો સ્નેહીજનો અને મિત્રો વર્તુળ તરફથી શુભકામનાઓનો ધોધ વરસ્યો છે. ત્યારે આ તકે ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યુઝ નેટવર્ક પણ એલીશભાઈ ઝાલરીયા ને તેમના જન્મદિનની ખુબ ખુબ હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. અને આપ પણ તેમને તેમના મો. નં -+91 99254 11990 પર જન્મદિનની શુભકામના પાઠવી શકો છો

[એલિશ ઝાલરિયા- ચેરમેન એક્ટિવ ફાઉન્ડેશન,મોરબી]

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/