‘ધ પ્રેસ ઓફ ઈન્ડીયા’ ન્યૂઝ ના કેમેરા પર્સન આનંદ ચાપાણીનો આજે જન્મદિન

0
80
/

મોરબી: ‘ધ પ્રેસ ઓફ ઈન્ડીયા’ ન્યૂઝ ના કેમેરા પર્સન આનંદ ચાપાણીનો આજે જન્મદિન હોય તેમને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે

આનંદ ચાપાણી વિશે વાત કરીએ તો આનંદભાઈ ખુબજ સેવાભાવી અને મિલનસાર વ્યક્તિત્વ ધરાવે છે તે હાલ ધ પ્રેસ ઓફ ઈન્ડીયા ન્યૂઝ ના કેમેરા પર્સન તરીકે ખુબજ સારી કામગીરી કરી રહ્યા છે તેમના માતા રસીલાબેન ચાપાણી મોરબી ભાજપ મહિલા મોરચાના મહામંત્રી તરીકે પ્રશંશનીય કામગીરી કરી રહ્યા છે તેમના પિતા મહેશભાઈ ચાપાણી પણ ખૂબ સેવાભાવી અને  પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય તેમના મિત્રવર્તુળ તેમજ સ્નેહીજનો તરફથી આનંદભાઈ ને જન્મદિને શુભકામનાઓ મળી હતી ત્યારે આજે ખાસ ધ પ્રેસ ઓફ ઈન્ડીયા ન્યૂઝ ની ટીમ આનંદભાઈ ચાપાણી ને જન્મદીનની વિશેષ શુભેચ્છા પાઠવે છે.

લી. રાધેશ બુધ્ધભટ્ટી તથા ક્રિષ્ના બુધ્ધભટ્ટી

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/