(રિપોર્ટ: રાજન બારોટ, અરવલ્લી) : અરવલ્લી: અંડર 19 કબડ્ડી સ્પધૉમાં શ્રી. આર. વી. પટેલ હાઈસ્કૂલ બોરોલ ની વિધાર્થીનીઓ અરવલ્લી જિલ્લા માં વિજેતા બની ને શાળા નું નામ સમગ્ર જિલ્લામાં રોશન કરેલ છે ત્યારે આ તકે ટીમના કોચ શ્રી. ડી. એન. પટેલ સાહેબ ને આચાર્ય શ્રી અશ્વિન ભાઈ તેમજ સ્કુલ સ્ટાફ તથા શ્રીસરસ્વતી કેળવણી મંડળ સહિતનાઓ ચોમેરથી અભિનંદન વર્ષા થઇ રહી છે શ્રી. આર. વી. પટેલ હાઈસ્કૂલ બોરોલ ની વિધાર્થીનીઓ એ પણ તેમની પ્રતિભા શક્તિને ઉજાગર કરી તેમનું , તેમના વાલીઓનું, અને સમગ્ર ગુરુજનો નું નામ રોશન કરતા સમગ્ર બોરોલ પંથકમાં તેમની પ્રશંશા થઇ છે.
અરવલ્લી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide