માળીયાના નવલખી બંદર પાસેથી ડમ્પરની ચોરી

42
310
/

ગાંધીધામના ટ્રાન્સપોર્ટર દ્વારા તેના ડ્રાઇવરને ડમ્પર લઈને નવલખી બંદર ખાતે કોલસો ભરવા માટે ડમ્પર રવાના કરવામાં આવ્યું હતું જોકે ડ્રાઈવર ડમ્પર લઈને નાસી ગયો હોવાથી ૨૦ લાખના ડમ્પરની ચોરી થઇ હોવાની ફરિયાદ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ગાંધીધામ ખાતે રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા કૈલાશભાઈ ભગવાનભાઈ ગઢવીએ તેના ડ્રાઈવર રતનલાલ ગોમારામ ચૌધરી (રહે લખવાના રાજસ્થાન) સામે ૨૦ લાખના ડમ્પર નું ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવેલ છે અને તેમાં તેમણે લખ્યું છે કે તેઓએ પોતાનું ડમ્પર નંબર જીજે ૧૨બીટી ૫૭૮૩ લઈને આરોપી રતનલાલને મોરબી જિલ્લાના નવલખી બંદર ખાતે કોલસો ભરવા માટે મોકલ્યો હતોકેમ કે તેનું વાહન અમદાવાદ નવલખી વચ્ચે જ ચાલતુ હતુ જો કે, આ ડમ્પરને લઈને તેનો ડ્રાઈવર નાસી ગયો છે જેથી કરીને તેની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીને શોધવી તજવીજ હાથધરી Image result for ડમ્પરની ચોરી

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.