અરવલ્લીના બાયડ માં પણ 370 કલમ રદ્દ થતા બીજેપી કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી

41
172
/

(Report By: Rajan Barot) , અરવલ્લી: અરવલ્લીના બાયડ તાલુકામાં પણ  કલમ 370 અને  35 a રદ્દ થતા બીજેપી ના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં બહોળી સંખ્યામાં બીજેપી કાર્યકર્તાઓ મળી વડરધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના યોગ્ય નિર્ણયને વધાવી લીધો હતો

વન્દે માતરમ, અને ભારત માતાકી જય ના ગગનભેદી નારાઓ લગાવી રોડ રસ્તા પર દેશપ્રેમ અને દેશદાઝ લોકોમાં વિજયાનંદ ફેલાવ્યો હતો આ ઉજવણી ની વધુ તસવીરો અમારા બાયડના પ્રતિનિધિ રાજન બારોટે મોકલી વધુ વિગતો આપતા જણાવાયું છે કે કલમ 370 અને 35a રદ્દ થયાના જ્યારથી સમાચારો આવ્યા ત્યારથીજ બીજપીના તમામ કાર્યકર્તાઓ રોડ રસ્તા પર ઉતરી ગયા હતા અને વન્દે માતરમ,  ભારત માતાકી જય ના વિજયઘોષ નારાઓ લગાવી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ના આ નિર્ણયની ખૂબ પ્રશંશા વ્યક્ત કરી આનંદ ની લાગણી વ્યક્ત કરી હતી

અરવલ્લી જિલ્લાના વધુ સમાચારો માટે The Press Of India નું ફેસબૂક પેજ લાઈક કરો:- https://m.facebook.com/thepressofindia/

 

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

41 COMMENTS

  1. … [Trackback]

    […] There you will find 80945 additional Information to that Topic: thepressofindia.com/celebration-in-arvalli/ […]

  2. … [Trackback]

    […] Here you can find 87907 additional Information to that Topic: thepressofindia.com/celebration-in-arvalli/ […]

Comments are closed.