જામનગર: ખૂન કેસમાં પોલીસ જાપ્તામાથી ફરાર આરોપીને પકડી પાડતી ધ્રોલ પોલીસ

0
310
/

પ્રાપ્ત વિગતોનુસાર આજ રોજ જામનગર જિલ્લા જેલમાં ખૂન કેસના ગુનામાં રહેલ આરોપીને નામદાર સેશન્શ કોર્ટ જામનગર ખાતે મુદ્દતમાં લાવતા હોય તે દરમિયાન ઈમરજન્સી એક્જિટ બારી તોડીને ફરાર થયેલ હોય અને આ બાબતે સદરહુ આરોપી વિરુધ્ધ જામનગર સિટી.બી પો.સ્ટે ફાસ્ટ ગુ ર.નં. -138/19 મુજબનો ગુનો રગિસ્તાર થયેલ હોય જેને તાત્કાલિક પકડી પાડવા મે. પોલીસ અધિક્ષક શ્રી. શરદ શિધાલ સાહેબની સૂચના અને મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી. સંદીપ ચૌધરી સાહેબના માર્ગદર્શન મુજબ ધ્રોલ પોલીસ સ્ટેશન ના પો. સબ ઇન્સપે. વી. કે. ગઢવી તથા પો. સ્ટાફના માણસો સાથે પો. સ્ટે.. વિસ્તારમાં વેચમાં હતા તે દરમિયાન આ બાબતે આરોપીના વર્ણન અને સોશ્યલ મીડિયામાં થી મળેલ તેના ફોટોગ્રાફ્સ ને આધારે સતર્કતા દાખવી સોયલ ગામ ના પાટિયા પાસેથી મજકૂર આરોપી સત્યનારાયણ રામાવતાર ચૌધરી ને દબોચી લીધેલ હતો

ત્યારે આ ફરજ કામગીરીમાં ધ્રોલ પોલીસના પોલીસ સબ ઇન્સપે. વી.કે ગઢવી, તથા પોલીસ સબ ઇન્સપે. એમ એલ. આહીર, તથા પોલીસ હેડ કોન્સ્ટે. વી. વી. બકુત્રા, તથા પો. કોન્સ. અહોકભાઈ ભોજાભાઈ શિયાર, તથા  પો. કોન્સ. વનારાજભાઈ નાગજીભાઇ ગઢાદ્રા, તથા પો. કોન્સ. મહિપતસિંહ હરિસિંહ સોલંકી, તથા પો.કોન્સ. મહેન્દ્રસિંહ ગોવિંદસિંહ વાઘેલા, તથા સંજયભાઈ મેસૂરભાઈ મકવાણા, તથા લખભાઇ લક્ષમનભાઈ  સોઢીયા, હર્ષદભાઈ હીરાલાલ ડોરીયા, તથા રણજીતસિંહ હેમુભા જાડેજા રોકાયેલ હતા  

ધ્રોલ અને જોડિયા તાલુકાનાં સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/