બનાસકાંઠા: વડગામની ઈકબાલગઢ દૂધ મંડળીના મંત્રીનો આત્મહત્યાનો પ્રયાસ

0
21
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

બનાસકાંઠા: તાજેતરમા બનાસડેરીની ચૂંટણી મામલે વડગામ તાલુકા (Vadgam Taluka)ના ઇકબાલગઢ દૂધ મંડળીના મંત્રીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે.

વડગામ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા દિનેશ ભટોળ (Dinesh Bhatol)ને વોટ આપવા વારંવાર ધમકી અપાતી હોવાથી માનસિક ત્રાસથી કંટાળીને ડેરીના મંત્રીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સુસાઇટનોટ (Suicide note) માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, આ મામલે બનાસડેરી (Banas Dairy Election) તરફથી તમામ આક્ષેપ ફગાવી દેવામાં આવ્યા છે. હાલ આ મામલે બનાસડેરીનું રાજકારણ પણ ગરમાયું છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/