ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

0
1
/

[રિપોર્ટ: ગિરજાશંકર જોષી] ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી

પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ બેદરકારી કૉનીઞણવી ?
એકકંટેનરતૉ શંતશ્રીસંધ્યાઞીરીબાપુનાં આશ્રમનીનજીકજ તેમજ સંસ્કૃતપાઠશાળાપાસેજ પલટીમારેલછે આપાઠસાળાનાં વિધાર્થીઑ પાઠસાળામાંથી મંદિરમાં અવર જવર કરતાહૉયછે તેમજ હાલ ચુટણીને અનુલક્ષી ટેમપરેરી પૉલીસચૉકીપણી ઉભીકરવામાં આવેલછે આમાંજોકૉઇ કર્મચારી અથવા વિધાર્થીઑ ને નુંકસાનથયુંહતતૉ જવાબદારી કૉણશંભાળત ?
આરટીઑને ઓવરલૉડઞાડીઓ દુરથીદેખાયછેતૉ આવાઞંભીરપ્રકાનાં એક્સીડેન્ટ કેમદેખાતાનથી ?
કેપછી જાડીચામળીનાં ભ્રસ્ટઅધીકારીઓને કાંઇબીકનથી ? આજનાં આકિસ્સાઍ લૉકૉનાં મનમાં પ્રશ્ન ઉત્પનકરેલછે તેમજ જવાબદારૉનું પુછાણુંથાયતેવી લૉકમાંઞણીછે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/