મોરબી: વોર્ડ નં-૨ ના પ્રમુખ મનુભાઈ સરેસાનો આજે જન્મદિન

0
59
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]
[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબી: વોર્ડ નં-૨ ના પ્રમુખ મનુભાઈ સરેસાનો આજે જન્મદિન છે.

મોરબી જિલ્લા અનુસૂચિત સમાજ નું ગૌરવ ખુબજ સક્રીય એવા નીડર બાહોશ કદાવર સામજીક અને રાજકીય અગ્રણી નેતા એવા ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર લોકોની સેવામા હમેશા તત્પર વૉર્ડ નંબર.૨ ના વૉર્ડ પ્રમુખ ૧૦૮ ની છાપ ધરાવનાર હાકલ પડે ને હાજર એવા શ્રી મનુભાઈ સારેસા ને જન્મદિવસ ની અઢળક શુભકામનાઓ આપ આપના સામાજીક અને રાજકીય ક્ષેત્રમાં ખુબ પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ
મનુભાઈ સારેસા મો..9913440990

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/