મોરબીના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગપતિ સુભાષભાઈ બિશનોઈનો આજે જન્મદિન

0
108
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી ના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગપતિ સુભાષભાઈ બિશનોઈનો આજે જન્મદિન હોય તેમને તેમના પરિવાર જનો સ્નેહી જનો તેમજ તેમના મિત્ર વર્તુળ તરફથી જન્મદિનની હાર્દિક શુભકામનાઓ મરી રહી છે
સુભાષભાઈ બિશનોઈનો ટૂંકો પરિચય આપી તો તેવો હાલ મારવાડ ટ્રાન્સપોર્ટ તેમજ મારવાડ સીરામીક નામ થી પોતાનો વ્યવસાય કરી રહ્યા છે તેઓ તેમના સમાજમાં એક સેવાભાવી આગ્રણ ની છાપ ધરાવે છે તેમના મિત્રવર્તુળમાં પણ ભારે લોકચાહના ધરાવે છે તયારે આજે તેમનો જન્મદિન હોય આપ પણ તેમના મો.9929030005 પર જન્મદિન ની શુભકામના પાઠવી શકો છો અને આ તકે “ધ પ્રેસ ઓફ ઈન્ડિયા”  ન્યૂઝ ની ટિમ પણ તેમને જન્મદિનની વિશેષ શુભકામના પાઠવે છે

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/