મોરબીમાં હિન્દ વૈભવ ન્યૂઝના પત્રકાર મેહુલ ગઢવી વિરુદ્ધ બ્લેકમેઇલની ફરિયાદ

0
477
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી :  આ બનાવમાં ભોગ બનેલ મહિલાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયદીપ જેરામભાઇ ડાભી રહે. ભડિયાદ અને મિતેશભાઈ ભટ્ટ રહે. વીરપર વાળાની સામે ફરિયાદ નોંધવાલે છે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને મોરબીના ભડિયાદ ખાતે રહેતા જયદીપ જેરામભાઈ ડાભી (31)એ પત્રકાર મેહુલ ગઢવી રહે મોરબી અને અન્ય એક શખ્સ કુતીયાણા તેમજ એક મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ કરેલ છે જેમાં જણાવ્યુ છેકે, તેને અગાઉ મહિલા સાથે મૈત્રી સંબંધ હતા અને તે બાબતનું મનદુઃખ રાખીને આરોપી હિન્દ વૈભવ ન્યૂઝનો પત્રકાર મેહુલ ગઢવી, દીપકકુમાર વદર અને મહિલા સહિતનાઓએ ફરિયાદીને ડરાવી, ધમકાવીને બળાત્કારના કેસમાં ફસાવી દેવા ધમકી આપી હતી અને 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી તેમજ ફરિયાદીને જાનથી મારી નાખવા ધમકી આપીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરેલ હોવાની ફરિયાદ કરી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/