હળવદમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

40
160
/

હળવદ : હળવદના માથક ગામે ઝાડ સાથે ગળેફાંસો ખાઈ યુવાને જીવન ટૂંકાવી લીધું હતું.આ આપઘાતના બનાવની હળવદ પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર હળવદના માથક ગામે રહેતા સમીર ઉંમરભાઈ વડાણીયા ઉ.વ.25 નામના યુવાને ગતતા.19ના રોજ ગામની સીમમાં આવેલ ઝાડ સાથે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.હળવદ પોલીસે આ બનાવની નોંધ કરી યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા તપાસ હાથ ધરી છે.

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

40 COMMENTS

 1. … [Trackback]

  […] There you will find 21923 additional Info to that Topic: thepressofindia.com/halevad-tree-with-gloom/ […]

 2. … [Trackback]

  […] There you will find 16932 additional Info to that Topic: thepressofindia.com/halevad-tree-with-gloom/ […]

 3. … [Trackback]

  […] Read More Information here on that Topic: thepressofindia.com/halevad-tree-with-gloom/ […]

 4. … [Trackback]

  […] Here you will find 7879 more Information on that Topic: thepressofindia.com/halevad-tree-with-gloom/ […]

Comments are closed.