હળવદ: વિશ્વ હિંદુપરિષદ ,બજરંગદળ હળવદ દ્વારા ચીનના રાષ્ટ્રધ્વજ અને જિંનપીંગના પુતળાનું દહન

0
30
/
/
/

વર્તમાન પરિસ્થિતિ માં ભારતીય સીમા એલ.એ.સી પર ચીન દ્વારા ઘુષણખોરી કરી અને ભારતીય સેનાના જવાનો ઉપર નિર્મમ હુમલો કરવામાં આવેલ તેના વિરોધમાં હળવદ વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ દ્વારા હાલની કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં લઇ સરકારની ગાઈડલાઈન મુજબ મર્યાદિત સંખ્યામાં એકત્ર થઈને ચીનના રાષ્ટ્રધ્વજ અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગના પૂતળાનું દહન કરી વિરોધ દર્શાવ્યો હતો અને ભારત માતા કી જય , વંદે માતરમ, વીર શહીદો અમર રહો, સેના કે સન્માન મેં બજરંગદળ મેદાન મેં જેવા સૂત્રોચાર સાથે ચીનનો વિરોધ અને ભારતીય સેનાનું સમર્થન કર્યું હતું આ કાર્યક્રમને બજરંગદળના કાર્યકરોએ સફળ બનાવ્યો હતો

Mehul Bharwad 9898387421

 

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner