માળિયા : માળીયામાં હોટેલના ભાડા બાબતે થયેલી બોલાચાલી બાદ સગાભાઈએ બીજા ભાઈ ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છેપ્રાપ્ત થતી વિગત મુજબ માળિયામા સંઘના પેટ્રોલ પંપ પાસે રહેતા યુનુસભાઈ અકબરભાઈ મોવરે માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના ભાઈ સલીમ યુનુસભાઈ મોવર સાથે હોટેલના ભાડા બાબતે બોલાચાલી થતા બાદ સલીમેં લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
![](https://thepressofindia.com/wp-content/uploads/2022/08/Header-Add-2-scaled.jpg)