હળવદ ના બસ સ્ટેશન માં મળી આવેલ મોબાઈલ એસ.ટી વિભાગ ના ટ્રાફિક કંટ્રોલર રાજુભાઇ દવે અને પી.ડી.રબારી ને મળી આવેલ તે મોબાઈલ મૂળ માલિકને શોધી પરત કરવામાં આવ્યો
આ હળાહળ કલિયુગ માં પણ માનવતા જીવંત છે તેવા કિસ્સાઓ આપડા ધ્યાન માં આવતા હોય છે ત્યારે વર્તમાન સમય માં ઘણા પ્રામાણિકતા ના કિસ્સાઓ આપડા ધ્યાન માં આવતા હોય છે તેવોજ પ્રામાણિકતા નો કિસ્સો છોટાકાશી તરીકે જગવિખ્યાત એવા હળવદ ગામ માં સામે આવ્યો છે જેની વિગત આ પ્રમાણે છે હળવદ ના લલિતભાઈ ઈશ્વરભાઈ દલવાડી નો મોબાઈલ ખોવાયેલ હતો જે મોબાઈલ હળવદ એસ.ટી બસ સ્ટેશન ખાતે હળવદ એસ.ટી ના ટ્રાફિક કંટ્રોલર રાજુભાઇ દવે અને એસ.ટી વિભાગ ના કર્મચારી પી.ડી.રબારી ની મળી આવેલ હતો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide