મોરબીમાં આયોજિત વિનામૂલ્યે સુવર્ણપ્રાશન કેમ્પનો ૨૨૦૦ થી વધુ બાળકોએ લાભ લીધો

0
73
/

મોરબીમાં 2200 થી વધું બાળકોને વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા પીવડાવી સમગ્ર ગુજરાતમાં વિક્રમ સર્જ્યો

મોરબીમાં આયુર્વેદિક જીવનશૈલી દ્રારા 28 તારીખે બુધવારે વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવાનો કેમ્પ યોજાયો.જેમા મોરબી તથા આજુ બાજુનાં ગામનાં 2200 થી વધું બાળકોએ લાભ લીધો. બાળકોને ટીપા પીધા બાદ ગિફ્ટ પણ આપવામાં આવી. સમગ્ર ગુજરાતમાં એક જ સ્થળે સૌથી વધું બાળકોને વિનામુલ્યે ટીપા પીવડાવી નંબર 1 પર પહોંચ્યું મોરબી. સાથે સાથે 35 થી વધું દર્દીઓને વિનામૂલ્યે સાંધાના દુઃખાવામાં હરિદ્વારથી પધારેલ ડોક્ટર સાહેબે સારવાર આપી. કેમ્પના આયોજક રાજ પરમાર તથા પારસ મહેતાનાં કહેવા મુજબ હરેશભાઇ પીઠવા, ભરતભાઈ કાનાબાર,ક્રિષ્નાબેન,વૈશાલીબેન,નીતાબેન,અરૂણાબેન, તથા સોરઠીયા લુહાર મોરબી,સંસ્કૃતિ આર્યમ ગુરુકુલમ, અનમોલ સીરામીક,ફ્લેવર ગ્રેનાઈટો,ડ્યુનેકસો સીરામીક તથા અન્યનાં સહયોગથી આ કેમ્પ શકય બન્યો છે. આયોજકોનાં કહેવા મુજબ મોરબી ન્યુઝ પુરી ટીમનો આભર વ્યક્ત કરે છે કે જેના માધ્યમથી લોકોમાં જાગૃતી આવી છે અને વધુ ને વધુ લોકો આનો લાભ લે છે. વધુ ને વધું બાળકોને આ આયુર્વેદિક ટીપાનો લાભ મળે અને દરેકનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેં માટે દર પુષ્યનક્ષત્રએ આ કેમ્પનું આયોજન થાય છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/