મોરબી અને વાંકાનેર થી જુગાર રમતા ઝડપાયા

0
145
/

 

મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસે ગઈકાલે બે સ્થળેથી જુગાર રમતા શખ્સોને ઝડપી લીધા હતા.જ્યારે વાંકાનેર પોલીસે વરલી ફિચરનો જુગાર રમતા બે શખ્સોને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટાફે ગઈકાલે સામાકાંઠે આવેલ સોઓરડી પાસેના વરિયાનગરમાં જુગાર રમતા ખેંગારભાઈ ગગુભા જાડેજા, મેહુલભાઈ ચમનભાઈ ચૌહાણ, પરસોત્તમભાઈ ટપુભાઈ પરમાર સહિતના લોકોને રૂ.82000ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા તેમજ બી ડિવિઝન પોલીસે રણછોડનગર પાસેના ગરબી ચોક નજીક જુગાર રમતા મહેશભાઈ વાઘજીભાઈ બાવરવા, મહેશભાઈ પ્રેમજીભાઈ ઈંદરીયા, રાહુલભાઈ દિનેશભાઇ પરૈયા, રાહુલભાઈ કમલેશભાઈ જોગીયાણીને રૂ.10500ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા. તે ઉપરાંત વાંકાનેર સોટી પોલીસ સ્ટાફે વાંકાનેરના પુલ દરવાજા પાસે પાતળિયા પુલ પર નજીક ગઈકાલે નરસીભાઈ તળશીભાઈ તાવીયા, દિલીપભાઈ મધુભાઈ સારલાને વરલી ફિચરનો જુગાર રમતા રૂ.8080ના મુદામાલ સાથે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/