મોરબીમાં પેપરમિલમાં આગ : ફાયર બ્રિગેડ ઘટના સ્થળે

0
242
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

ફાયર વિભાગે ઘટનાસ્થળે દોડી જઈને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા

મોરબી : મોરબીના બાયપાસ રોડ પર આવેલ પેપરમિલના વેસ્ટ કચરામાં આજે આગ લાગી હતી અને આગે થોડી વારમાં ભીષણ સ્વરૂપ ધારણ કરી લેતા ભારે દોડધામ મચી ગઇ છે.આ બનાવની જાણ થતાં ફાયર બીગ્રેડ વિભાગ ઘટનાસ્થળે દોડી જઈને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

આ આગના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ પલક પેપરમિલના વેસ્ટ કચરામાં આજે અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને થોડીવારમાં જ આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લેતા ભારે અફડા તફડી મચી ગઇ છે.આ બનાવની જાણ થતાં મોરબી ફાયર બ્રિગ્રેડનો સ્ટાફ 3 ફાયર ફાયટર સાથે ઘટનાસ્થળે દોડી ગયો હતા અને ફાયર વિભાગ સ્ટાફે આગ પર પાણીનો મારો ચલાવીને બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા છે

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/