મોરબીમાં આજની તારીખમાં 43 લોકોના સ્ક્રીનીંગ સેમ્પલ લેવાયા

0
43
/

મોરબી : મોરબી જિલ્લામાં આજે આરોગ્ય વિભાગ દ્વારા 43 લોકોના સ્ક્રીનીંગ સેમ્પલ લેવામાં આવ્યા છે. જે તમામ રિપોર્ટ અર્થે મોકલી દેવામાં આવ્યા છે. જેના રિપોર્ટ આવતીકાલે જાહેર થનાર છે. વધુમાં આજ રોજ જિલ્લામાં એક પણ શંકાસ્પદ દર્દી નોંધાયા ન હોવાનું પણ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/