સંસ્કૃતભારતી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા ઓનલાઈન મહિલા સંમેલન યોજાયેલ જેમાં મોરબીના 15 જેટલા બહેનો એ ભાગ લીધો

0
38
/
/
/

મોરબી: સંમેલન વેબેસ એપલીકેશનના માયમથી આયોજન કરવામાં આવેલ જેમાં સંસ્કૃતભારતી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા મહિલા ઓનલાઈન સંમેલન યોજાયું.જેમાં મોરબી જનપદ(જીલ્લા) માંથી 15 જેટલા બહેનો જોડાયા હતા.જેની આગેવાની પાયલબેન ભટ્ટે લીધી હતી. સમેલનનો મુખ્ય વિષય સંકૃત અને મહિલા હતો. અખીલ ભારતીય સંપર્ક પ્રમુખ નંદકુમારજી ,પુર્નરૂથાન વિદ્યાપીઠના ઈદુમતી બેન કાટગરે અને સોમનાથ સંસ્કૃત વિદ્યાલયના કુલપતિ અને સંસ્કૃત ભારતના અખિલ ભારતીય અઘ્યક્ષ શ્રી ગોપબંધુ મિશ્રા સંમેલનના મુખ્ય વકતા હતા. વેબેક્સ ઉપર 100 મહલા કાયકઓ આ સમેલનમાં જોડાઇ અને ફેસુક ઉપર 2500 લોકો એ આ સમેલન અત્યાર સુધીમાં નિહાળ્યું છે. આ લોકડાઉનના સમય આ ઓનલાઇન સંમેલન ખરેખર પ્રેરણારૂપ બની રહ્યું હતું

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner