વાંકાનેરમાં ઘરફોડ ચોરીના ગુનામાં દસેક માસથી ફરાર આરોપીને પકડી પાડતી મોરબી એલસીબી

0
196
/

વાંકાનેરમાં ઘરફોડ ચોરીના ગુનામાં દસેક માસથી ફરાર આરોપીને પકડી પાડતી મોરબી એલસીબી

નાયબ પોલીસ મહાનિરીક્ષક-રાજકોટ સંદિપસિંહ તથા મોરબી પોલીસ અધિક્ષક કનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશને અનુલક્ષીને મોરબી જીલ્લા એલસીબી પીઆઉ વી.બી.જાડેજાની સુચનાથી પેરોલ ફર્લો સ્કવોડના સહદેવસિંહ જાડેજા તથા જયેશભાઇ વાઘેલાને મળેલ હકીકત આધારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાના કામે છેલ્લા દસેક માસથી નાસતો ફરતો આરોપી જયસુખ ઉર્ફે કાળુ સામંતભાઇ ગોહીલ રહે.હાલ ખીજડીયા ગામની સીમ રાજુભાઇ રજપુતની વાડીમાં તા.જી.રાજકોટ મુળ રહે.સરોડી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળાને ખીજડીયા ગામની સીમ પાસેથી બાતમીના આધારે મોરબી એલસીબી દ્રારા પકડી પાડી આગળની તપાસ માટે આરોપી જયસુખ ઉર્ફે કાળુ સામંતભાઇ ગોહીલને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન હવાલે કરાયેલ છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/