માળીયા (મી.) : નિલગાયના શિકાર કેસમાં ફરાર બે આરોપીની શોધખોળ

0
61
/
/
/

માળીયા (મી.) : માળિયાના વેણાસર ગામે એક નિલગાયનો નિર્દયતા પૂર્વક શિકાર કરતા ત્રણ ઈસમોને માળીયા મિયાણા પોલીસે પકડી અને ફોરેસ્ટ વિભાગને સોંપ્યા છે. જેમાં હજુ અન્ય બે આરોપીઓની પણ સંડોવણી હોવાનું જણાતા ફરાર બે શિકારીઓની શોધખોળ પોલીસ દ્વારા ચાલી રહી છે.

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner