માળિયાના PSI જી.વી.વાણીયાની કચ્છમાં બદલી

0
59
/

સુરતના પીએસઆઈને મોરબી મુકાયા

મોરબી : રાજ્યના પોલીસ વડા દ્વારા આજે મોટી સંખ્યામાં બિન હથિયારધારી સબ ઇન્સ્પેક્ટરોની બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે. જેમાં માળિયાના ગીરીશભાઈ વરજાંગભાઈ વાણીયાને કચ્છ પશ્ચિમ- ભુજ ખાતે મુકવામાં આવ્યા છે. જ્યારે સુરત શહેરના ચાવડા ધનસુખભાઈ કાનજીભાઈને મોરબી ખાતે મુકવામાં આવ્યા છે

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/