રાજકોટ લોકસભાના લોકપ્રિય સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયાને જન્મદિનની હાર્દિક શુભેચ્છા

0
62
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]
[રિપોર્ટ: રધેશ બુધ્ધભટ્ટી] મોરબી: રાજકોટ લોકસભાના સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા સાહેબનો આજે જન્મદિન હોય ‘ધ પ્રેસ ઓફ ઈન્ડીયા’ ન્યૂઝ ની ટીમ તેમને હાર્દિક શુભેચ્છા પાઠવે છે.

રાજકોટ લોકસભા મત વિસ્તારમાંથી ૨૦૧૯માં  રાજકોટની બેઠક પર મોહનભાઈ કુંડારિયા ભાજપની ટિકિટ પરથી  ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટાયા બાદ લોકસેવા અને પ્રજાલક્ષી કાર્યોમાં સદા અગ્રેસર રહી મોહનભાઈ કુંડારિયા એક સાંસદ તરીકે માત્ર રાજકીય જ નહિ પરંતુ લોકો ના કામ અને વિકાસલક્ષી કર્યો કરી સામાજિક અગ્રણી તરીકે પણ અગ્રેસર રહ્યા છે ત્યારે આજે તેમનો જન્મદિન હોય ‘ધ પ્રેસ ઓફ ઈન્ડીયા ન્યૂઝ ની ટીમ તેમને જન્મદિનની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/