મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવમાં દેશના ખ્યાતનામ ગાયક કલાકારો બોલાવશે રમઝટ

0
75
/

 વખતેની નવરાત્રી શહીદ પરિવારોના લાભાર્થે યોજાશે

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી ઇન્ડિયન આઈડલ ના વિજેતા ભૂમિ ત્રિવેદી, વ્રજ ક્ષત્રિય (સા રે ગા મા પા)અને જાણીતા ગાયક કલાકાર ઉર્વશી રાદડિયા બોલાવશે રાસ ની રમઝટ

મોરબી : મોરબીમાં કોરોનાના 2 વર્ષ બાદ આ વર્ષે તા. 26 સપ્ટેમ્બરના રોજ નવરાત્રી મહોત્સવ શરૂ થવાનો છે ત્યારે આ વખતેનો નવરાત્રી મહોત્સવ ભારે જમાવટ કરશે ત્યારે મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી સેવા કાર્યોમાં અગ્રેસર અજય લોરીયા દ્વારા આયોજિત ગાયો અને અન્ય સેવા કાર્યો માટે યોજાતો પાટીદાર નવરાત્રી મહોત્સવ આ વખતે દેશની રક્ષા કરતા શહીદ થયેલા વીર જવાનોના પરિવારના લાભાર્થે યોજાશે.

આ ઉપરાંત આ વખતે ગુજરાત જ નહીં પણ ભારતના ખ્યાતનામ કલાકારો રમઝટ બોલાવશે જેમાં ઇન્ડિયન આઇડોલ વિજેતા ભૂમિ ત્રિવેદી, વ્રજ ક્ષત્રિય(સા રે ગ મ પ) અને જાણીતા ગાયક કલાકાર ઉર્વશી રાદડિયા ઉપરાંત અને નામિ કલાકારો રાસની રમઝટ બોલાવશે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/